"description":"મૂવી-વેબ એક વેબ એપ્લિકેશન છે જે ઇન્ટરનેટ પર સ્ટ્રીમ માટે શોધ કરે છે. ટીમ વધુમાં વધુ કન્ટેન્ટ ઉપભોગ કરવાની દ્રષ્ટિકોણમાં છે.",
"faqTitle":"સામાન્ય પ્રશ્નો",
"q1":{
"body":"મૂવી-વેબ કોઈપણ કન્ટેન્ટ હોસ્ટ કરતું નથી. જ્યારે તમે જોવા માટે કંઈક પર ક્લિક કરો છો, ત્યારે ઈન્ટરનેટ પસંદ કરેલ મીડિયા માટે શોધાય છે (લોડિંગ સ્ક્રીન પર અને 'વિડિયો સ્ત્રોતો' ટૅબમાં તમે જોઈ શકો છો કે તમે કયા સ્રોતનો ઉપયોગ કરી રહ્યાં છો). મીડિયા ક્યારેય મૂવી-વેબ દ્વારા અપલોડ થતું નથી, બધું આ સર્ચિંગ મિકેનિઝમ દ્વારા થાય છે.",
"title":"કન્ટેન્ટ ક્યાંથી આવે છે?"
},
"q2":{
"body":"શો અથવા મૂવીની વિનંતી કરવી શક્ય નથી, મૂવી-વેબ કોઈપણ કન્ટેન્ટ નું સંચાલન કરતું નથી. બધી કન્ટેન્ટ ઇન્ટરનેટ પરના સ્ત્રોતો દ્વારા જોવામાં આવે છે.",
"title":"હું શો અથવા મૂવીની વિનંતી ક્યાં કરી શકું?"
},
"q3":{
"body":"અમારા શોધ પરિણામો ધ મૂવી ડેટાબેઝ (TMDB) દ્વારા સંચાલિત છે અને અમારા સ્ત્રોતોમાં ખરેખર કન્ટેન્ટ છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના પ્રદર્શિત થાય છે."